Check out the new Gujarati bewafa song by Rakesh Barot, “Panetar Parka Na Odhiya” only on @SaregamaGujarati 💔🎶
રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત “પાનેતર પારકા ના ઓઢ્યા” સાંભળો, માત્ર @SaregamaGujarati પર.
Credits:
Singer: Rakesh Barot
Producer: Red Velvet Cinema
Lyrics: Prakash Vaghela
Music: Dipesh chavada
Artist: Rakesh Barot, Sweta Sen, Bobby Kalpesh
Co.artist: Lata Prajapati, Dharati Patel, Sharmaji
Dop: Arvind Motap
Camera Attended: Kartik Thakor
Editing: Kishor Rajput
Concept & Director: Shankar Thakor Borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenis Talaviya
Spot boys: Kiran Thakor, Lalo, Ajay
Makeup: Hasmukh limbachiya
Hair Style: Bhavana Ben
Rakesh Barot Costume: Manisha R Barot
Ass.director: Babusinh Thakor
Poster design: Aman Agola
Junior Artist Management: Nayan Thakor
Production Management: Jigar Panchal
Food Management: Village Vila cafe
Thanks: Manish Patel, Divyang patel
Lyrics:
મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨)
પાનેતર પારકા ના ઓઢીયા
આજ અડધા રસ્તે સાથ તે છોડયા ..
પાનેતર પારકા ના ઓઢીયાં
જીવતિ લાશ બનાવી ને છોડી રે જવના
તારા ગયા પછી અમે નોધારા થવાના
મારા હાચવેલાં દિલ ને તમે તોડીયા
પાનેતર પારકા ના ઓઢીયાં
મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨)
પાનેતર પારકા ના ઓઢીયા
હો શેતર ના શેઢે રોજ મને મળવા આવતી
તને નઈ ભૂલું એવા સોંગંધ ખાતીતી
હો ચોરી યે ચઢતા જીવ કેમ ચાલીયો
તારો રયો ના ખોળિયા માં પ્રાણ અમારો
એની ઉપર તારી ચોરીયો ચીતરાવી
અમે અમારા હાલ પર રોય
પાનેતર પારકા ના ઓઢીયા ……
હો પારકા ના હાથ મા હાથ સે તમારો
જોઈ એને બેવફા જીવ બળે મારો
હો નજર સોમુ ફેરા ફરે ચમનું જોયું જાય રે
નથી જવાતું મારા દિલમાં દર્દ થાય રે
હો ખુશીયોને તે ઠોકર રે ચઢાવી
આખરે બેવફા તારી જાત રે બતાવી
મારી જિંદગી મા ઝેર તે ધોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા (૨)
પાનેતર પારકા ના ઓઢીયા….
#RakeshBarot
#bewafasong
#saregamagujarati
#sadsong
#newgujaratisong
#gujaratisongstatus
#gujaratisongs
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep
Buy Carvaan Mobile – Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on –
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal
source